પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના કેમ્પ મા ઉપસ્થિત એવા માનનીય જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ સાહેબ, ઇડર વડાલી ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબ, વડાલી નગર પાલિકા ઉપપ્રમુખ શ્રી કૈલાશબેન નાઈ લીંબચ યુવા સંગઠન સાબરકાંઠા જિલ્લાના તમામ ભાઇઓ તથા ખેડબ્રહ્મા વડાલી ઇડર નાઈ એસોસીએશન ના પ્રમુખ શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા અને રજીસ્ટ્રેશન કેમ્પ મા 200 જેટલા ભાઈઓ એ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આવનાર સમયમાં નાઈ વાળંદ પણ આગળ વધે એવો વિચાર તો માત્ર ને માત્ર આપણા દેશમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદી સાહેબ ને આવે, એવા આપણા ઉત્તર ગુજરાતના કોહિનૂર એવા વિશ્વ મા જેમનો ડંકો વાગે છે એવા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આભાર માનું છું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खातोली उपस्वास्थ्य केंद्र भगवान भरोसे CHO अक्सर रहती है नदारद.
उनियारा. सरकार का आमजन को स्वास्थ्य लाभ पहुंचाने का लक्ष्य कुछ कार्मिको की वजह से असफल होता दिखाई...
कोटा खेत में दवा छिड़कने के दौरान युवक हुआ गंभीर घायल इलाज के दौरान हुई मौत
कोटा खेत में दवा छिड़कने के दौरान योग हुआ गंभीर घायल कोटा के कापरेन थानाक्षेत्र में मूंग की फसल...
સાંતલપુર પીપરાળા ચેકપોસ્ટ પરથી કારના ખાનામાંથી 42 હજારના દારૂ ઝડપાયો | SatyaNirbhay News Channel
સાંતલપુર પીપરાળા ચેકપોસ્ટ પરથી કારના ખાનામાંથી 42 હજારના દારૂ ઝડપાયો | SatyaNirbhay News Channel
আদিত্য ৰেচিডেঞ্চি মাজুলী ৰেষ্টুৰাত মাজুলীৰ কলা সংস্কৃতিক অপমান কৰাক লৈ গণমঞ্চৰ তীব্ৰ প্ৰতিক্ৰিয়া
আদিত্য ৰেচিডেঞ্চি মাজুলী ৰেষ্টুৰাত মাজুলীৰ কলা সংস্কৃতিক অপমান কৰাক লৈ গণমঞ্চৰ তীব্ৰ প্ৰতিক্ৰিয়া
મિલરામપુરા ગામે ભાજપના ઉમેદવાર વિપુલભાઇ પટેલની જંગી જાહેરસભામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ
મિલરામપુરા ગામે ભાજપના ઉમેદવાર વિપુલભાઇ પટેલની જંગી જાહેરસભામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ