પેટલાદ તાલુકાના નાર ગામે આવેલ સબ સ્ટેશનમાંથી લાખો રૂપિયાની કિંમતના કોપરની ચોરી થતા આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સમગ્ર બનાવને લઈને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.325 કિલો કોપર ની ચોરી ગત 25મી ડિસેમ્બરના રોજ થઇ હતી. જેની કિંમત 2,27,500 રૂપિયા થાય છે.આ અંગે GEB ના જુનિયર એન્જીનીયર હિમેશભાઈ સોલંકીએ પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ram Mandir कार्यक्रम से Congress दूर, Imran Pratapgarhi ने BJP को घेरा, भड़कीं Smriti Irani
Ram Mandir कार्यक्रम से Congress दूर, Imran Pratapgarhi ने BJP को घेरा, भड़कीं Smriti Irani
Wayanad Landslide Rescue Update: वायनाड में भयंकर तबाही, 8वें दिन भी सर्च ऑपरेशन जारी | Aaj Tak
Wayanad Landslide Rescue Update: वायनाड में भयंकर तबाही, 8वें दिन भी सर्च ऑपरेशन जारी | Aaj Tak
Second-Hand Bike Tips: खरीद रहे हैं सेकेंड हैंड बाइक, इन बातों का रखें ध्यान
Second-Hand Bike Tips अगर आप सेकेंड हैंड बाइक यानी पुरानी बाइक खरीदने का प्लान बना रहे हैं तो यह...
ફરી વાતાવરણ પલટાયું: આકાશ વાદળોથી ગોરંભાયું
સવારના સુમારે વાવાઝોડું ફૂંકાયું, ધૂળની ડમરીઓ ગોટાગોટ થયી
હવે ચોમાસુ બેસી ગયું છે ત્યારે રવિવારના સવારના સુમારે તથા મધરાતે ૫૦ કિમી ની ઝડપે પવન ફૂંકાયો હતો...