પેટલાદ તાલુકાના નાર ગામે આવેલ સબ સ્ટેશનમાંથી લાખો રૂપિયાની કિંમતના કોપરની ચોરી થતા આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સમગ્ર બનાવને લઈને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.325 કિલો કોપર ની ચોરી ગત 25મી ડિસેમ્બરના રોજ થઇ હતી. જેની કિંમત 2,27,500 રૂપિયા થાય છે.આ અંગે GEB ના જુનિયર એન્જીનીયર હિમેશભાઈ સોલંકીએ પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi में Kisan Andolan-2, Rakesh Tikait गिरफ्तार, क्या है किसानों की मांग? | #National #Issue
Delhi में Kisan Andolan-2, Rakesh Tikait गिरफ्तार, क्या है किसानों की मांग? | #KisanMorcha #Delhi...
গুৱাহাটীত হেঙেৰাবাৰীৰ লিচুবাগানত ভয়ংকৰ কাণ্ড।
🔴গুৱাহাটীত হেঙেৰাবাৰীৰ লিচুবাগানত ভয়ংকৰ কাণ্ড।
🔴দুৰ্বৃত্তই জ্বলাই দিলে চাৰিখনকৈ দুচকীয়া...
અમદાવાદ : ડ્રગ્સના વેપારના નામે 1.25 કરોડની છેતરપિંડી, નાઈજીરિયન ગેંગનો સભ્ય ઝડપાયો
મુંબઈથી સાયબર સેલની ટીમે 1.25 કરોડની છેતરપિંડી મામલે નાઈજીરિયન ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે....