કોંગ્રેસ હાઉસ સરદાર ભવન કાલોલ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના 139 મા અને કોંગ્રેસ સેવાદળ ના 101 મા સ્થાપના દિન નિમિતે પંચમહાલ જીલ્લા કાલોલ કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા /તાલુકા/શહેર કોંગ્રેસ ના પદાધિકારી આગેવાનો, કાર્યકર મિત્રો ની ઉપસ્થિતી મા ધ્વજવંદન કરી ઉજવણી કરવામા આવી નવા વરાયેલા જીલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ની સૂચના અનુસાર પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ ચેતનસિંહ નો સત્કાર સમારંભ તેમજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભાટી ની સેવાને બિરદાવવામા આવી હતી. આ પ્રસંગે કાલોલ તાલુકાના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ખેર, પ્રદિપસિંહ પરમાર , રાજેન્દ્રસિંહ જાદવ , નસીબદાર રાઠોડ , કિરણભાઈ પરમાર , નરવતસિંહ પરમાર , વિપુલભાઈ રાઠોડકાર્યકરો આગેવાનો હાજર રહ્યા હતા .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रामनवमी 6 अप्रैल को, गाजे बाजे के साथ शहर में निकलेगी शोभायात्रा।
सनातन धर्म सभा समिति के तत्वाधान में 6 अप्रैल को रामनवमी मर्यादा पुरूषोतम भगवान श्री राम का...
5G टेक्नोलॉजी के ये फायदे जानकर आप भी रह जाएंगे दंग
देश में 5जी सर्विस की शुरुआत प्रधानमंत्री नरेंद्र मोदी ने 1 अक्टूबर को दिल्ली के प्रगति मैदान में...
যোগী আদিত্যনাথৰ ৰক্ষা বন্ধনৰ দিনা উপহাৰ, দুদিনৰ বাবে ৰোডৱেজ বাছত বিনামূলীয়াকৈ যাত্ৰা কৰিব পাৰিব
👉ৰক্ষা বন্ধ ২০২২ঃ উত্তৰ প্ৰদেশৰ মুখ্যমন্ত্ৰী যোগী আদিত্যনাথে সুৰক্ষা বন্ধ উপলক্ষে ঘোষণা কৰিছে যে...