આજ રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત પ્રાથમિક અને માધ્યમિક ચિત્ર પરીક્ષા દિયોદર તાલુકાના શાળાઓમાં યોજવામાં આવી હતી.ચિત્ર પરીક્ષા માં ત્રણ પેપર હતા..જેમાં પેપર ૧ નેચર , પેપર ૨ ભાત ચિત્ર અને પેપર ૩ સંયોજન ચિત્ર હતા. સવારે ૧૦.૩૦ થી ૫.૩૦ સુધી દિયોદર ની પ્રાથમિક શાળાઓ જે ૩૬ પરીક્ષા કેન્દ્ર હતા.ત્યાં યોજાઈ હતી..દિયોદરમાં કુલ ૧૫૫૪ બાળકો એ પરીક્ષા આપી હતી.તમામ પરીક્ષા કેન્દ્ર પર શાંતિથી પરીક્ષા યોજાઈ હતી.આ કામગીરીમાં શાળાના શિક્ષકો તેમજ શાળાના આચાર્યશ્રી અને બી.આર.સી. કૉ.ઓર્ડીનેટર તેમજ તમામ સી.આર.સી. કૉ.ઓર્ડીનેટરના સુચારુ આયોજન થકી પરીક્ષા યોજવામાં આવી હતી.તથા જિલ્લા કક્ષાએ Dpeo સાહેબ શ્રી વિનુભાઈ પટેલ, નાયબ Dpeo સાહેબ શ્રી ભરતદાન ગઢવી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વારાહી : શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ લોકોને ધાબળા વિતરણ | SatyaNirbhay News Channel 
 
                      વારાહી : શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ લોકોને ધાબળા વિતરણ | SatyaNirbhay News Channel
                  
   જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે ધ્વજવંદન કરાયું.. 
 
                      ડીસા ટી.સી.ડી. ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મંત્રીશ્રી બલવંતસિંહ...
                  
   Lok Sabha Elections 2024: केंद्रीय मंत्री प्रह्लाद जोशी और बोम्मई ने दाखिल किया नामांकन, घोषित की 21 करोड़ रुपये की संपत्ति 
 
                      बेंगलुरु। केंद्रीय मंत्री प्रह्लाद जोशी, कर्नाटक के पूर्व मुख्यमंत्री बसवराज बोम्मई और...
                  
   Krem Pyrda (Pyrda Cave) which was used by Khasi Freedom fighter U Tirot Sing 
 
                      Visit to Krem Pyrda (Pyrda Cave) which was used by U Tirot Sing
                  
   
  
  
  
   
  