કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં આવેલી ભાગ્યોદય તથા ચામુડા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે સોસાયટીના રહીશો દ્વારા સ્થાનિક પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું નિરાકરણ આવતું નથી સોસાયટીમાં છેલ્લા દસ દિવસ ઉપરાંતથી પીવાની સમસ્યા સર્જાઈ હતી અને પરિણામે સોસાયટીના રહીશોને દસ દિવસ ઉપરાંતથી પાણી વગર વલખાં મારવાં પડે છે જેને લઇ ભાગ્યોદય તથા ચામુડા સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલને આજરોજ રજૂઆત કરવામાં આવી છે અને પાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી માત્ર આશ્વાસન આપવામાં આવે છે પરંતુ પીવાના પાણીની સમસ્યાઓ દૂર થતી નથી જેથી આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓ તાકીદે દૂર થાય તેવી આ વિસ્તારના નાગરિકો ની માગણી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાઠાં કાંકરેજ થરા નેશનલ હાઈવે પર સાંજે બની આગની ઘટના
બનાસકાઠાં કાંકરેજ થરા નેશનલ હાઈવે પર સાંજે બની આગની ઘટના
ચોરીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને બાતમીરાહે હકીકત મળેલ કે,ભાવનગર, વલ્લભીપુર પોલીસ...
iPhone यूजर्स के लिए खास हैं ये 4 इमरजेंसी फीचर्स, जानलेवा खतरों में भी आएंगे काम
Apple अपने कस्टमर्स के लिए बहुत से खास फीचर्स को पेश करता है। इन फीचर की मदद से आपका जीवन काफी...
Delhi Baby Care Centre Fire: बेबी केयर सेंटर में कैसे लगी आग? जानिए इनसाइड स्टोरी | Aaj Tak
Delhi Baby Care Centre Fire: बेबी केयर सेंटर में कैसे लगी आग? जानिए इनसाइड स्टोरी | Aaj Tak
જસદણ પંથકમાં વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
જસદણ પંથકમાં વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું