આજરોજ ખેડબ્રહ્મા તાલુકા ના અંબાઈગઢા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા માનનીય રાજ્ય સભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા સાહેબના અધ્યક્ષત સ્થાને સરકારશ્રી ની વિવિધ કલ્યાલકારી યોજના લાભાર્થી ની સેક્સશ સ્ટોરી ,લાભાર્થીઓને કીટ નું વિતરણ કરવામાં આવ્યો. અને સ્વ.ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ની 99 જન્મ જયંતિ સુશાશન દિવસ ના રૂપ માં મનાવવામાં આવી જેમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી તરાલ રામા ભાઈ;તાલુકા સંગઠન પ્રમુખશ્રી સુરેશભાઈ પટેલ,વિધાનસભા વિસ્તારક વાઘેલા કુલદીપસિંહ,પૂર્વ પ્રમુખશ્રી શિવાભાઈ પરમાર ,તાલુકા પંચાયત ના તમામ સદ tvસ્યશ્રી ઓ ,તાલુકા વિકાસ અધિકારી અને અંબાઈગઢા ગ્રામ પંચાયત બોડી અને ગ્રામ ના બહોળી સંખ્યા માં હાજર રહેલા ગ્રામ લોકો વિકસિત ભારત સંકલ્પ રથ ની ઉત્સાહ ભેર વધામણી કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভ্ৰাম্যমাণ জগতক নতুন গতি দিয়া নাট্যকাৰ হেমন্ত দত্ত এতিয়া ৰোগাক্ৰান্ত ৷
ভ্ৰাম্যমাণ জগতক নতুন গতি দিয়া নাট্যকাৰ হেমন্ত দত্ত এতিয়া ৰোগাক্ৰান্ত ৷
ৰোগাক্ৰান্ত...
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર દાહોદ જિલ્લો યોગમય બને તેવી અપીલ કરતાં - દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી
દાહોદ : દાહોદ જિલ્લામાં આગામી તારીખ ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. (...
ड्राइविंग करते वक्त कार में अचानक लग जाए आग तो क्या करना चाहिए? जान बचाने के लिए अपनाएं ये टिप्स
अगर आप कार या कोई और सवारी या मालवाहक वाहन चलाते हैं तो यह आपके काम की खबर है। दरअसल कई बार...
इन Midsize SUVs के दीवाने हुए ग्राहक, 2023 में जमकर हुई खरीददारी; जानिए लिस्ट में किसका नाम शामिल
2023 में वाहन निर्माता ने हुंडई क्रेटा की 157311 इकाइयां बेची हैं जबकि उससे पिछले वर्ष ये आंकड़ा...
CEO શ્રી પી.ભારતીનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે ઝોનલ બેઠક યોજાઈ #bbcnewsgujarati
CEO શ્રી પી.ભારતીનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે ઝોનલ બેઠક યોજાઈ #bbcnewsgujarati