આજરોજ ખેડબ્રહ્મા તાલુકા ના અંબાઈગઢા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા માનનીય રાજ્ય સભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા સાહેબના અધ્યક્ષત સ્થાને માનનીય વડાપ્રધાન નો રેકોર્ડ કરેલ સંદેશ અને 2047 સુધીમાં ભારત ને વિકસિત દેશ બનાવની પ્રતિજ્ઞા લેવામા આવી અને સરકારશ્રી ની વિવિધ કલ્યાલકારી યોજના લાભાર્થી ની સેક્સશ સ્ટોરી મેરી કહાની મેરી જુબાની સાંભળવામાં આવી તેમજ લાભાર્થીઓને કીટ નું વિતરણ કરવામાં આવ્યો. અને સ્વ.ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ની 99 જન્મ જયંતિ મનાવવામાં આવી જેમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી તરાલ રામા ભાઈ;તાલુકા સંગઠન પ્રમુખશ્રી સુરેશભાઈ પટેલ;પૂર્વ પ્રમુખશ્રી શિવાભાઈ પરમાર ;તાલુકા પંચાયત ના તમામ સદસ્યશ્રી ઓ ;તાલુકા વિકાસ અધિકારી અને અંબાઈગઢા ગ્રામ પંચાયત સરપંચશ્રી અને તલાટી કમ મંત્રી મહેશ પટેલ અને ગ્રામ ના બહોળી સંખ્યા માં હાજર રહેલા ગ્રામ લોકો વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ની ઉત્સાહ ભેર વધામણી કરવામાં આવી.