સમગ્ર દેશમાં ક્યાંય ન હોય તેવું સિંહનું સ્મારક રાજુલાના નજીક છે 2014 ની સાલમાં અહીં ટ્રેન અડફેટે સિંહણ નું મોત થયા બાદ તેની બાજુમાં જ એક ખેડૂત એ સિંહનું સ્મારક બનાવવા માટે જમીન હતી અને પર્યાવરણ પ્રેમીઓને એકઠા થઈ મૃતક સિંહની યાદમાં સ્મારક બનાવ્યું હતું ત્યારે આજે સિંહ દિવસ નિમિત્તે અહીં સાવજોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી આ વિસ્તારમાં સાવજનો દબદબો છે સાથે સાથે ઓધો ગીત વિકાસ થયો હોય સાવજો સાથે દુર્ઘટના થતી રહે છે ત્યારે એકાદ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સાવજના સ્મારક ખાતે આજે વન વિભાગ નો સ્ટાફ અને સિંહ પ્રેમીઓ વગેરે અઠ્ઠા થયા હતા આજે રાજુલા રેન્જના આરએફઓ ફોરેસ્ટ અને અન્ય કર્મચારીઓએ આ સ્મારક પર જઈ ફૂલ અર્પણ કરી સાવજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સિંહ પ્રત્યે પર્યાવરણ પ્રેમીઓની ભાવનાને વનવિભાગે બિરદાવી હતી

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं