આરોગ્ય ચેકઅપ કેમ્પ.. જિલ્લા આરોગ્ય વિભાગ દાહોદ અને મોહમ્મદિયા ફ્રેન્ડસ ગ્રુપ મસ્જિદ ગલી ઠક્કર ફળિયા દ્વારા ચેકઅપ કેમ્પનું તારીખ 17 12 2023 રવિવારને સવારે 10:00 થી એક દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્લડપ્રેશર ચેકઅપ ,ડાયાબિટીસ ચેકઅપ ,બ્લડ ગ્રુપ ચેકઅપ કરવામાં આવ્યો સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી આ ઉપરાંત હેલ્થ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યું આ કેમ્પમાં ડો ઇઝહાર શેખ ,જાવેદ ભાઈ મુનશી નઇમભાઈ મુનશી ,ડો ઇન્ઝમામ શેખ, કમલેશ લીમ્બાચીયા, ઈરફાન મલેક, ઈરફાન મોગલ, સિરાજ સૈયદ ,અબ્દુલ વાજીદ શેખ ,નાહીદ સૈયદ, હાસિમ મેમન , આબિદ શેખ ,મુકેશભાઈ ભાટી, વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર કાઈદભાઈ ચુના વાલા ની સાથે સાથે જિલ્લા આરોગ્યની ટીમ ઉપસ્થિત રહી હતી આ કેમ્પમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દવાઓ પણ આપવામાં આવી હતી આ કેમ્પમાં આશરે સો જેટલા લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા