બોર્ડર પર થી આ ગાડી ખેડબ્રહ્મા સુધી આવી ક્યાંથી વિચારવા જેવો પ્રશ્ન
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ખેડબ્રહ્મા બસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે કાર સહિત એક આરોપીની ધરપકડ કરતી ખેડબ્રહ્મા પોલીસ
..... 31 ડિસેમ્બરને લઈ ગુજરાત રાજ્યમાં દારૂબંધી પર એલર્ટ કરવામાં આવ્યું છે ત્યારે ઠેર ઠેર નાકાબંધી કરી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ સવારે બસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રેસ લખેલી કાર આવતા તેને ઊભી રાખી તપાસ કરતા અંદર થી ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ 116 મળી આવી હતી જેની અંદાજિત કિંમત રૂપિયા 71,315 જેટલી થવા પામી હતી અને કારની કિંમત પાંચ લાખ રૂપિયા અને મોબાઈલ રૂપિયા 500 અને રોકડ 550 એમ કુલ મળી પાંચ લાખ 72 હજારનો મુદ્દામાલ પકડી એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ ખેડબ્રહ્મા પોલીસે હાથ ધરી હતી.........
તો પ્રજા વચ્ચે ચર્ચા તો એક જ પ્રશ્ન બધી બાજુ બોર્ડરો પર સદન વાહન ચેકિંગ બનાવવામાં આવ્યું છે તો આ દારૂ ભરેલી ગાડી ખેડબ્રહ્મા સુધી પહોંચી કઈ રીતે......