ભારતીય બનાવટી ચલણી નોટના બે ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી આમદશા જુસબસા કાસમશા શેખ ને પકડી પાડતી એસ.ઓ.જી., સુરેન્દ્રનગર.સુરેન્દ્રનગર એસઓજી ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. દરમિયાન બાતમીના આધારે જોરાવરનગર પોલીસ મથકના ગુનામાં ફરાર આરોપીની માહિતી મળી હતી. જેથી પીપરાળા પોલીસ ચેકપોસ્ટ પાસેથી અંજાર કચ્છના રહેવાસી પર રહેતા આજમશા જુશબશા શેખને એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જેને આગળની કાર્યવાહી અર્થે જોરાવરનગર પોલીસના હવાલે મોકલી અપાયો હતો. આ કાર્યવાહીમાં એસઓજી પીએસઆઇ એસ.એમ. જાડેજા, એઅસઆઇ ઘનશ્યામભાઇ મસિયાવા તેમજ વિજયસિંહ, ચેહરભાઇ, અશ્વિનભાઇ સહિત પોલીસ કર્મચારીઓની ટીમ જોડાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાબરકાંઠા: રીલાયન્સ ફાઉન્ડેશન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા નાં સંયુકત ઉપક્રમે જૈવિક ખેતી ખર્ચ બાબતે તાલીમ યોજાઈ..
રિલાયન્સ ફાઉન્ડેશન સાબરકાંઠા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા ના સયુંકત ઉપક્રમે જૈવિક ખેતી અને...
“મારી માટી,મારો દેશ–માટીને નમન,વીરોને વંદન”અંતર્ગત કાલોલ તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાનો‘અમૃત કળશ’
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા“મારી માટી,મારો દેશ-માટીને...
ગુજરાત: હાર્દિક પટેલ,અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી પડકારો સામે ચુંટણી જીત્યા
ગુજરાતની ચૂંટણીમાં 2017માં પાટીદાર અનામત આંદોલન સમયે ભાજપ માટે જબરો પડકાર સર્જી ગયેલા હાર્દિક...
યાત્રાધામબેટદ્વારકા માં બોટમાં ચડતી વખતે મહિલાપ્રવાસી દરિયામાં ખાબક્યાસ્થાનિક તરવૈયાઓએમહિલાનેબચાવ્યા
યાત્રાધામબેટદ્વારકા માં બોટમાં ચડતી વખતે મહિલાપ્રવાસી દરિયામાં ખાબક્યાસ્થાનિક તરવૈયાઓએમહિલાનેબચાવ્યા