સુરેન્દ્રનગર જિલ્લા ધ્રાંગધ્રા, રાજસીતાપુર પંથકમા વીજચોરી અંગેની ફરીયાદોને લઈને સુરેન્દ્રનગરની વિજીલન્સની 36 ટીમો, પોલીસ એક્સ આર્મીમેન અને વીજકંપનીના અધીકારીઓ સાથે ધ્રાંગધ્રા શહેર તથા રાજસીતાપુર ગ્રામ્ય વીસ્તારમા વહેલી સવારથી વીજ ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવતા ધરવપરાશ, કોમર્સીયલ, ખેતી અને ઈન્ડટ્રીયલના કુલ 468 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા.ત્યારે 71 કનેશનમા વીજચોરી જણાતા 25 લાખ રૂપીયાનુ બીલ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમા ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે વહેલી સવારથી ચેકીંગ કામગીરી હાથ ધરવામા આવતા અનેક લોકો ઝપટે ચડી ગયા હતા. ત્યારે આ અંગેની કામગીરી મુખ્ય ઈજનેર એચ.કે.વાધેલા, કાર્યપાલક ઈજનેર જે.બી.ઉપાધ્યાયના માર્ગદર્શન નીચે કામગીરી કરવામાં આવી હતી. ત્યારે વીજ ચેકીગ દરમ્યાન વીજકનેશનમા વીજચોરી જણાતા રૂ. 25 લાખના બીલ ફટકારવામાં આવ્યા હતા. આમા તંત્ર દ્વારા વીજચોરી કરતા તત્વો સામે કડકમા કડક કાર્યવાહી કરવામા આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Drugs seized in Dhakuakhana - One person was arrested
The state continues its anti-drug campaign. You have been rescued from hiding. Today, an...
पुलिस थाना छत से गिरा कांस्टेबल, एम्स में तोड़ा दम:कांस्टेबल का सिर चक्कराने से गिरा थाना परिसर में
पुलिस थाने की छत पर खड़ा कॉन्स्टेबल सिर चक्काराने से नीचे गिर गया। सिर के बल गिरने से गंभीर रूप से...
Gautam Trivedi's Bold Stock Picks | अभी FIIs की तरफ से बड़ी खरीदारी की उम्मीद नहीं, Realty में तेजी
Gautam Trivedi's Bold Stock Picks | अभी FIIs की तरफ से बड़ी खरीदारी की उम्मीद नहीं, Realty में तेजी
सासरच्या छळाला कंटाळून विवाहितेची आत्महत्या!
केज (प्रतिनिधी) घर बांधण्यासाठी तुझ्याआई-वडिलांकडून दोन लाख रुपये घेऊन का येत नाहीस? या कारणावरून...