તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના સાંસદ બાબુભાઇ દેસાઇ બિનહરીફ વિજેતા થયા છે. ત્યારે બાબુભાઈ દેસાઈ દુધરેજ વડવાળા મંદિરના દર્શનાર્થે આવ્યાં હતા અને સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી એવા વડવાળા દેવના દર્શન કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.તેઓએ જણાવ્યું કે, દૂધરેજ વડવાળા મંદિરના મહામંડલેશ્વર 1008 પ.પુ.ધ.ધુ કનીરામ બાપુ, કોઠારી મુકુંદરામ બાપુના પણ આશિર્વાદ મેળવ્યા હતા. સાથે આગામી દિવસોમાં દેશની સેવા કરવા માટેની તક મળી છે. સંગઠન દ્વારા મારા જેવા નાના કાર્યકરને રાજ્યસભાના સાંસદ તરીકે પસંદગી કરી તે મારા માટે ગૌરવ રૂપ છે. આજે વડવાળા મંદિરે આવી દર્શન કર્યા અને બાપુના આશીર્વાદ મેળવ્યા છે.રાજ્યસભાના સાંસદ તરીકે પસંદગી બાદ બિનહરીફ વિજેતા થવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર અને પ્રદેશના સંગઠનના હોદેદારો સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યસભાના સંસદ સભ્ય વડવાળા મંદિરે દર્શનાર્થે આવ્યાં, તે પહેલા રબારી સમાજના યુવાનો અને મંદિરના આગેવાનો દ્વારા ગામમાં એક બાઇક રેલી યોજી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আকৰ্ষণৰ কেন্দ্ৰবিন্দুত পৰিণত দলগাঁৱৰ অন্তৰ্গত ঢেকেৰীগাঁৱত টোকোৰা চৰাইৰ বাসস্থান।
এক দৃষ্টিনন্দন দৃশ্য। এখন গাঁও আকৰ্ষণৰ কেন্দ্ৰবিন্দু হৈ পৰিছে দলগাঁৱৰ ঢেকেৰীগাঁৱত , পদুলি পৰা ঘৰৰ...
VYO ની બેઠક કાલોલ એનએમજી હોસ્પીટલ ખાતે પ્રમુખ અને પ્રભારી ની હાજરીમાં યોજાઈ
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન કાલોલ ના હોદેદારો અને કમિટી સભ્યો ની બેઠક કાલોલ એનએમજી હોસ્પીટલ ખાતે...
तालेड़ा उपखंड अधिकारी पद पर दीपक सिंह खटाना ने किया पदभार ग्रहण।
तालेड़ा उपखंड अधिकारी पद पर दीपक सिंह खटाना ने किया पदभार ग्रहण ,
जयपुर...
અણદાભાઈ પટેલ ના હાથે તળાવ નું હાથ ધારાયું ખોદકામ
તળાવ નું હાથ ધરાયું ખોદકામગુ
જરાત સરકાર ના અભિગમ મુજબ જળ સંચય
અંતર્ગત અને ઉનાળામાં પાણી...