વઢવાણ તાલુકાના વસ્તડી ગામના હકાભાઇ પોપટભાઇ પરાલીયાએ જોરાવરનગર પોલીસ સ્ટેશને વાડીના શેઢા આગળ વીજ થાંભલો નાંખવા મામલે મારામારીની ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ વસ્તડી ગામનીસીમમા ડભોડીયા માર્ગે તેમની જમીન આવેલી છે. તે વાડીની બાજુમાં ઘનશ્યામસિંહ ગોહિલની વાડી પણ છે. બન્નેની વાડી વચ્ચે લાઇટનુ ટીસી આવેલુ છે તા.4-12એ તેઓ અને તેમના પત્ની મરઘાબેન અને ભાઇ ઘનશ્યામ સાથે વાડીએ હોવા દરમિયાન ઘનશ્યામસિંહ અને તેમનો દીકરો હરપાલભાઇ આવી આ થાંભલો અમારા ખેતરમાં કેમ ખોડો છો.આથી આ થાંભલો શેઢા ઉપર જ છે તેમ કહેતા બોલાચાલી કરવા લાગ્યા અને ઝઘડો કરવાની ના પાડતા લોખંડના પાઇપથી હુમલો કરતા માર મારી થાંભલો ખોડવાની ના પાડશો તો મારી નાંખવાની ધમકી આપી હતી.વસ્તડીના ઘનશ્યામસિંહ ઉર્ફે કાળુભાઇ સુરસંગભાઇ ગોહિલ અને હરપાલસિંહ સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ પી.બી.રમલાવત ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম যুৱ অলিম্পিকৰ আজি অন্তিমটো দিন
*অসম যুৱ অলিম্পিকৰ আজি অন্তিমটো দিন
*শেষৰ দিনটোত ১৫ টা ইভেন্টত অনুষ্ঠিত হ'ব খেলসমূহ...
પ્રદિપ કોટડીયા જુથ નારાજ - ડો.બોરીસાગર થી પાટીદાર મતદારોને રીજવવા મુશ્કેલ, કયા કારણોસર પાટીદારો કોંગ્રેસ થી દુર ???
ધારી -૯૪ વિધાનસભા ના ઉમેદવાર ડો. બોરીસાગર સામે અનેક પડકારો આવી રહેલા છે.ભારતીય જનતા પાર્ટી અને આમ...
विक्रांत मेस्सी को मिल रहीं जान से मारने की धमकियां:द साबरमती रिपोर्ट के ट्रेलर लॉन्च इवेंट में कहा- मैं इन से डील करने की कोशिश कर रहा हूं
विक्रांत मेस्सी की फिल्म द साबरपती रिपोर्ट जल्द ही रिलीज होने वाली है। अनाउंसमेंट के बाद से ही...
MyGov ऐप पर खेल सकेंगे राष्ट्रीय हित से जुड़े ऑनलाइन गेम, आईटी मंत्रालय ने पेश किया नया विकल्प, यहां जानें डिटेल
आईटी मंत्रालय ने ऐसा विकल्प पेश किया है जिसमें आप ऑनलाइन गेम खेल सकते हैं। ये गेम आपको माईजीओवी...
राज्यों को छह माह में फिटनेस और ड्राइविंग ट्रेनिंग सेंटरों के आवेदनों पर करना होगा फैसला
सड़क परिवहन मंत्री नितिन गडकरी ने राज्यों के परिवहन मंत्रियों की पिछले साल हुई बैठक में यह मुद्दा...