ઠાસરા નાં ઢુંણાદરા માં લાખોટી પરામાં પરીવાર ઝઘડો
લાઈટ કેમ બંધ કરી ના ઝઘડામાં પરિવારિક મહિલાએ કર્યો એસિડ એટેક
મહિલાએ એસિડ નાખતા ત્રણ પુરુષ અને એક બાળકીને ઇજા
બેને ગંભીર ઇજાઓ થતા ઉમરેઠની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
ગત રાત્રિના બન્યો હતો બનાવ
ડાકોર પોલીસે હોસ્પિટલની વરધી ના આધારે કરી વધું તપાસ