સુત્રાપાડા ના ધામળેજ ગામે ગામની વચ્ચે લમ્પી વાઈરસના કારણે પશુઓમાં મોતનું તાંડવ
સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામની અંદર લમપી વાયરસ ના કારણે મુત્યુ થતા પશુઓને ખુલા મા નાખી જતા આજુબાજુ ના ખેડૂતો પરેશાન ખેડૂતો ની માગ સે કે તેને ડાટવામા સમાધી આપવામાં આવે તેવી માગ