કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતના વોર્ડ નં ૫ ના ચૂંટાયેલા સભ્ય નિશાંતકુમાર શાહ ની સરકારી અનાજ ની લેતી દેતી ના કાંડ મા પીબીએમ અન્વયે ની દરખાસ્ત ને જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂર કરતા એલસીબી પોલીસે નિશાંત શાહ ની અટકાયત કરી બનાસકાંઠા જેલ મા મોકલી આપ્યો છે ઉલ્લેખનિય છે કે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સરકારી અનાજ ના વિતરણ વ્યવસ્થા ને ખામી રહીત બનાવવા અને જરૂરીયાત મંદ ગ્રાહકોને પુરતું અનાજ મળે તેવી વ્યવસ્થા કરવાના ભાગ રૂપે કાળા બજાર કરતા અને અનાજ સગે વગે કરતા તત્વો ઉપર લગામ કસી છે. વેજલપુર ગ્રામ પંચાયત ના સભ્ય અને વેપારી ની અટકાયત થતા કુલ આક ૫ નો થયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बारिशमें re back आता है गटर का गंदा काला पानी, और गाय बारिश से बचाने के लिए मंदिर जा पहुंची,। live
live news breaking update @social_media_sandesh #social_media_sandesh ravi b. meghwalअहमदाबाद के...
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન, NDAના ઉપર હાથ, ધનખરને વધુ મત મળવાની ધારણા
આજે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના શાસક ગઠબંધન એનડીએના ઉમેદવાર જગદીપ...
Ka Sur ka bri U Hynniewtrep stages protest near Assembly
Ka Sur ka bri U Hynniewtrep stages protest near Assembly in Shillong
મહુવા પત્રકાર. એસોસિયેશન દ્વારા વિવિધ પ્રશ્ન સેવા કચેરી આવેદન પત્ર આપવામાં આવિયુ તાજેતરમાં
મહુવા પત્રકાર. એસોસિયેશન દ્વારા વિવિધ પ્રશ્ન સેવા કચેરી આવેદન પત્ર આપવામાં આવિયુ તાજેતરમાં