વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા મેતપૂર ખાતે પ્રિસાઈડીંગ અને આસી.પ્રિસાઈડીંગની ટ્રેનિંગ યોજાઈ હતી.માસ્ટર ટ્રેનિંગ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી.