જોરાવરનગર ટાવરવાળા પુલ નીચે રીવરફ્રન્ટ રોડ ઉપર આરોપી યુવરાજ સિંહ દિલીપસિંહ ચાવડા જાતે મોલેસલામ ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે. કૃષ્ણનગર બરકતભાઈ ઘોડાવાળાના ઘરે તા.વઢવાણ. જી. સુ.નગર મુળ રહે.ઉદેલ તા. ખંભાત જી.આણંદ વાળાએ તા ૨૯/૧૧/૨૩ના સુ.નગર, ટી.બી. હોસ્પીટલ અંદરથી એક સફેદ કલરનું એક્ટીવા ચોરી કરેલ હોય એક્ટીવા GJ-05-GD-2037 કિંમત રૂા.૨૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડેલ. કામગીરી કરનાર પોલીસ અધિકારી/ કર્મચારી એલ.સી.બી.સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.વી. ત્રિવેદીએ.એસ આઈ, એસ.વી.દાફડા, પો.હેડ.કોન્સ. પી.એન. ઝાલા, પો.કોન્સ. ગોપાલસિંહ કનકસિંહ ઝાલા એરીતેની ટીમ દ્વારા ચોરીના મો.સા.સાથે આરોપીઓને પકડી પાડેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ: મણીનગરમાં યુવકે મોબાઈલ ટાવર ઉપરથી કૂદીને આત્મહત્યા કરી લીધી
દેશમાં આત્મહત્યાના બનાવોમાં ઝડપથી વૃદ્ધિ થઇ રહી છે. આજના ફાસ્ટ જમાનામાં જેટલી સુવિધાઓ છે તેટલી જ...
Punjab News: पंजाब सरकार के पास गोदाम ही नहीं, गेहूं की खरीद के लिए किसान कर रहे इंतजार; FCI ने शुरू की खरीद
पंजाब के मोगा में किसानों को सरकारी खरीद शुरू होने का इंतजार है। जिले की मंडियों में गेहूं की आमद...
ಬೆಂಗಳೂರಿನ ಆಹಾರ & ನಾಗರಿಕ ಸರಬರಾಜು ಇಲಾಖೆಯ ಆಯುಕ್ತರ ಕೇಂದ್ರ ಕಚೇರಿ ಮುಂದೆ ಪಡಿತರ ವಿತರಕರು ಪ್ರತಿಭಟನೆ ನಡೆಸಿದರು.
ಅಕ್ಟೋಬರ್ 19, 2023
ಬೆಂಗಳೂರಿನ ಆಹಾರ ಮತ್ತು ನಾಗರಿಕ ಸರಬರಾಜು ಇಲಾಖೆಯ ಆಯುಕ್ತರ ಕೇಂದ್ರ ಕಚೇರಿ ಮುಂದೆ ಸರ್ಕಾರಿ...