સાબરકાંઠા જિલ્લામાં મકાન-દુકાન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવી

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

*******************

       સાબરકાંઠા જિલ્લામાં આવેલ ઐાધોગીક એકમોમાં પરપ્રાંતના માણસો કામ ધંધા અર્થે આવે છે આવા સંજોગોમાં ત્રાસવાદી પ્રવૃતી સાથે સંકળાયેલ કોઇ વ્યક્તિ સ્થાનિેકે ભાડેથી મકાન/દુકાન/ઐાધોગીક એકમોની જગ્યા લઇ સ્થાનિક માણસો સાથે ભળી જઇ બદ ઇરાદો પાર ન પાડે તે માટે જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા આવશ્યક જણાતા હોય જિલ્લા શ્રી હિતેષ કોયા તેમને મળેલ સત્તાની રૂએ સાબરકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇ મકાન/દુકાન/ઐાધોગીક એકમોના માલિક કે સંચાલક અગર તો આ માટે આવા મકાન માલીકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ જયારે મકાન ભાડે આપે ત્યારે સંબંધીત પોલીસ સ્ટેશને નીચે મુજબની વિગતો સહની જાણ કર્યા સિવાય કોઇ વ્યક્તિને મકાન/દુકાન/ઐાધોગીક એકમોની જગ્યા ભાડેથી આપી શકશે નહીં. ભાડે આપેલ મકાન/દુકાન/ઐાધોગીક એકમોની જગ્યાની વિગત ભાડુઆત અને સંબધીત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. આ જાહેરનામું તા. ૪ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી અમલમાં રહેશે        Atn News Sabarkantha