સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા નશાકારક પદાર્થોના કારોબાર પર કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાની સૂચનાને લઇ એસઓજી પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સુરેન્દ્રનગરશહેર વિસ્તારમાં હોવા દરમિયાન ગાંજા અંગે બાતમી મળી હતી. આથી મફતિયાપરા ખાતે તાસ કરતા અબ્દુલભાઇ યુસુફભાઇ સૈયદને ગેરકાયદે રીતે રાખેલા 4 કિલો 100 ગ્રામ સુકા ગાંજા સાથે ઝડપી પડાયા હતા. તેમની પાસેથી રૂ.41 હજારનો મુદ્દામાલ જપ્ત કરી એનડીપીસીએકટ મુજબ ગુનો નોંધાયો હતો.જ્યારે તપાસમાં આ આરોપી સામે વાંકાનેર પોલીસ સ્ટેશને પણ નશાકારક પદાર્થો અંગે ગુનો નોંધાયો હોવાનું ખૂલ્યું હતું. આ ગાંજો ક્યાંથી લાવ્યા, શા માટે લાવ્યા, કોઇને આપવાનો હતો કે શું સહિતની પૂછપરછ હાથ ધરાઇ છે. આ કાર્યવાહીમાં એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજા, પીએસઆઇ એમ.એ. રાઠોડ, એએસઆઇ ઘનશ્યામભાઇ મસીયાવા, ડાયાભાઇ, પ્રવિણભાઇ આલ રવિભાઇ અલગોતર સહિત એસઓજી ટીમ જોડાઇ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લુસડિયા ગામે 6 દિવસીય જનરલ ઇ.ડી.પી.(માર્કેટિંગ, પ્રોસેસિંગ અને પેકે્જિંગ) તાલીમ કાર્યક્રમ યોજાયો. તાલીમ અંતર્ગત લક્ષ્મણપુરા અને લુસડિયા ગામના સખીમંડળના 24 બહેનો જોડાયા હતા.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લુસડિયા ગામે 6 દિવસીય જનરલ ઇ.ડી.પી.(માર્કેટિંગ, પ્રોસેસિંગ અને...
ಕರ್ನಾಟಕ ಪೊಲೀಸ್ ರಿಂದ ನಿಷ್ಪಕ್ಷಪಾತ ತನಿಖೆ ಮತ್ತು ತಪ್ಪಿತಸ್ಥರಿಗೆ ಕಠಿಣ ಶಿಕ್ಷೆ ಜೈನಮುನಿಗಳ ಕೊಲೆ ಪ್ರಕರಣ : ಸಿಬಿಐ ತನಿಖೆ ಅಗತ್ಯವಿಲ್ಲ: ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಿದ್ದರಾಮಯ್ಯ
ಬೆಂಗಳೂರು : ಜೈನಮುನಿಗಳ ಕೊಲೆ ಪ್ರಕರಣ,ಕ್ಷುಲ್ಲಕ ಕಾರಣಕ್ಕೆ ಸಂಭವಿಸಿದ ಟಿ.ನರಸಿಪುರ ಕೊಲೆ ಪ್ರಕರಣ ಸೇರಿದಂತೆ ಎಲ್ಲ...
दो युवकों की मौत एक घायल ट्रेलर और बाइक की जोरदार टक्कर में
जनपद आजमगढ़ में,दो युवकों की मौत एक घायल ट्रेलर और बाइक की जोरदार टक्कर में।मालूम होकि जनपद आजमगढ़...
108MP कैमरा और 5000mAh बैटरी वाले इस 5G फोन पर बंपर डिस्काउंट, पुराने फोन पर मिल रहा जबरदस्त एक्सचेंज ऑफर
Infinix Note 30 5G Deal and Offer ऑनलाइन शॉपिंग प्लेटफॉर्म फ्लिपकार्ट पर Infinix Note 30 5G को कम...