કાલોલ ની ગોમા નદીમાંથી રેતી ખનન નો મુદ્દો હાલ ચર્ચા મા છે કાલોલ અને આસપાસ ના ગામોમા ગેરકાયદેસર રીતે માટી અને રેતી ખનન બાબતે અવારનવાર ફરિયાદો અને નાગરીકો દ્વારા આવેદન આપવામા આવે છે ત્યારે કાલોલ નજીક આવેલ ઘોડા ગામના નાગરીકો દ્વારા કાલોલ મામલતદાર ને આવેદન પત્ર આપી માફીયાઓ ના નામો લખી જણાવેલ કે તેમના ગામ નજીક આવેલ ગોમા નદીના પટમાં થી ટ્રેક્ટર અને જેસીબી મશીનથી ગેરકાયદેસર રીતે છેલ્લા દોઢેક વર્ષ થી ચાર ઈસમો રેતી, માટી ,બેટ નુ ખનન કરી રહ્યા છે. હાલમાં રાજુભાઈ રમણભાઈ પટેલ ના ખેતર ની નીચે ગોમા નદીના પટ મા આવેલ ચેકડેમ માથી પાસ પરમીટ વગર રાત દિવસ બેફામ અને ખુલ્લેઆમ રેતી કાઢી રહ્યા છે અને ગ્રામજનો કહેવા જાય ત્યારે માફિયાઓ લાકડીઓ લઇને ઉભા રહી ગાળો બોલી ધાકધમકી આપી કોઈના બાપની નદી નથી એમ કહી ટાંટિયા તોડી નાખવાની ધમકીઓ આપે છે. બેફામ ખનન થી ગામનુ પર્યાવરણ બગડે છે નદીમાં ખાડા પડી જવાથી પાણી ભરાવવા ને કારણે અક્સ્માત ની સંભાવના વધી છે ગામના પાણીના સ્તર નીચા ગયા છે. મામલતદાર ને રજુઆત કરી નદીમાં પડેલ ખનન ના ખાડા જોઇ માપણી કરી કાયદેસર કાર્યવાહી કરવા ની માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બાબરા પો.સ્ટે.ના ખંભાળા રોડ ઉપર મારૂતી અલ્ટો ૮૦૦ વાહનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) ની બોટલો નંગ.૬૪ તથા વાહન સહિત કુલ કિ.રૂ.૨,૨૫,૦૧૫ના મુદ્દામાલ સાથે પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બાબરા પોલીસ ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જ જીલ્લામાંથી દારૂ જુગારની બદી દુર...
Anushka Sharma Pregnant: दूसरी बार प्रेग्नेंट हैं अनुष्का? फिर से पिता बनने वाले हैं Virat Kohli!
Anushka Sharma Pregnant: दूसरी बार प्रेग्नेंट हैं अनुष्का? फिर से पिता बनने वाले हैं Virat Kohli!
१२ वी नंतर इथे करिअरच्या संधी ! l Short News Marathi l
१२ वी नंतर इथे करिअरच्या संधी ! l Short News Marathi l
રાજુલા ચૂંટણી અપડેટ લાઈવ રીજલટ
રાજુલા બેઠક પર કોંગ્રેસ ના અંબરીશ ડેર આગળ 2800 મતોથી બીજેપી ઉમેદવાર હીરા સોલંકી પાછળ ચાલી રહ્યાં...