સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતાં યુવકે જીંદગીથી કંટાળી ગણપતિ ફાટસર નજીક ટ્રેન નીચે પડતું મુકતાં આ ઘટનાનાં પગલે આજુબાજુ વિસ્તારના સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં અને સમાજમાં શોકનો માહોલ છવાય જવા પામ્યો હતો.વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર નજીક ટ્રેનની અડફેટે આવી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને પરિવારનો માળો વિખાયો છે ત્યારે વધુ એક ઘટના ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતાં ભરતભાઈ નામનાં યુવકે ગણપતિ ફાટસર નજીક ટ્રેન નીચે પડતુ મુકી મોતને વ્હાલું કરતા સમાજમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अंथरवन पिंपरी येथे निवडणुकीत शिवसेना शिंदे गटाला घवघवीत यश@india report
अंथरवन पिंपरी येथे निवडणुकीत शिवसेना शिंदे गटाला घवघवीत यश@india report
Breaking News: 17 मई को Raebareli और Amerthi में संयुक्त जनसभा करेंगे राहुल गांधी व अखिलेश यादव
Breaking News: 17 मई को Raebareli और Amerthi में संयुक्त जनसभा करेंगे राहुल गांधी व अखिलेश यादव
फिर भूकंप अब up mp में कापी धरती
नेपाल में 6.3 की तीव्रता वाले भूकंप के बाद बुधवार को तड़के दो बजे लखनऊ और मध्य उत्तर प्रदेश के...
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં આજરોજ 441 ગાયોને ગૌ રક્ષક દળ દ્વારા લમ્પી રોગને ડામવા માટે રસીકરણ કરાવ્યું
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં આજરોજ પુર્ણ કરી 441 ગાયોને ગૌ રક્ષક દળ દ્વારા...
চৰাইদেউ জিলা অসামৰিক চিকিৎসালয়ত পৰিপুষ্টি পুনৰসংস্থাপন কেন্দ্ৰ মুকলি
চৰাইদেউ জিলা অসামৰিক চিকিৎসালয়ত পৰিপুষ্টি পুনৰসংস্থাপন কেন্দ্ৰ মুকলি