અંબાજી બ્રેકિંગ...

અંબાજી દાંતા માર્ગ પર સર્જાયો અકસ્માત...

અંબાજી તરફથી પથ્થર ભરી જઈ રહેલ ટ્રકને નડ્યો અકસ્માત...

રસ્તાની સાઈડમાં ટ્રક માર્યું પલટી...

અંબાજી દાંતા માર્ગ પર અકસ્માતનો સિલસિલો યથાવત...

દાંતા માર્ગ પર ત્રીશુંળિયાઘાટીમાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના...

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી