ચોવીસ કલાક ટ્રાફિક વાળા કાલોલ ડેરોલ સ્ટેશન ચોકડી પાસે હાઈવે ઉપર મસમોટા ખાડા પડી જવાથી મોટા અક્સ્માત ની શક્યતાઓ વધી ગઈ છે ત્યારે તંત્ર દ્વારા તાકિદે ખાડા પુરાવાની તજવીજ શરૂ થાય તેવી માંગ છે.