સાયલાના એચ.એસ. જાડેજા અને અમરભા કનુભા, સુરુભા, રવિરાજસિંહ મહેન્દ્રસિંહ તથા દશરથસિંહએ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે અશોક લેલન કંપનીના ટેન્કરના ચાલક પોતાના કબ્જા ભોગવટાના ટેન્કરમાં વિદેશી દારુનો જથ્થો ભરી ગોપી હોટલ પાછળ સીમ વિસ્તારમાં પડતર ખરાબામાં આવેલ.તળાવ જેવા ખાડામાં ગયેલ તેવી ચોક્કસ હકીકત મળેલ હોય જે આધારે વિદેશી દારુ ભરેલ ટેન્કરના ચાલક નિરંજનસિંહ સીસોદીયા રહે. ભમરાસીયા, ગામ વલ્લભનગર, જી. ઉદેપુરવાળાને ઝડપી લઇ વિદેશી દારુ ભરેલ અશોક લેલન કંપનીનો ગ્રે કલરનો ટેમ્પો મળી આવેલ જે બન્નને ચેક કરતા પરમીટ વગર મેકડોવેલ્સ નં.1, સુપીરીયર વ્હીસ્કીની 750 બોટલો કુલ 6060 કિંમત રુા. 22,72,500 તથા ટેન્કર સહિત રુા. 15,00,000 અને ટેમ્પોનો કિંમત રુા. 51000 એમ મળી કુલ રુા. 40,77,600ના મુદામાલ સહિત આરોપીને ઝડપી લઇ સાયલા પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ જે અંગે આગળની તપાસ એચ.એસ. જાડેજા ચલાવી રહ્યા છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं