વીજળી પડતાં એક યુવક અને ત્રણ ભેંસના મોત એક બાળકી ઘાયલ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)

ઊંચવાણીયા ગામે વીજળી પડતાં બન્યો બનાવ

35 વર્ષીય રાજુ ભુરીયા નું ઘટના માં મોત 

તળાવમાં ભેંસને પાણી પીવડાવી પરત ફરતા સમય વીજળી પડી