ખેડબ્રહ્મા જિલ્લા વ્યાપક બેઠક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ માટે અયોધ્યાથી આવેલા અક્ષિત ગામ ગામ ઘર ઘર આમંત્રણ માટે પહોંચાડવા નું આયોજન.