ડીસા શહેર નગરપાલિકા મહિલા પ્રમુખ શ્રી સંગીતા બેન પ્રકાશ ભાઈ દવે અને પાણી પુરવઠા ચેરમેન શ્રી અમિત ભાઈ રાજગોર ની
ખુબ સરસ વિચારઘારા સાથે કામગીરી ડીસા શહેર ના જીઆઇડીસી વિસ્તારમાં નગરપાલિકા ના બોર માં થી
પાણી આપવા ની શરૂઆત કરતાં વેપારીઓ માં જોવા મળી ખુશી અને વેપારી મિત્રો દ્વારા
નગરપાલિકા ના મહિલા પ્રમુખ સંગીતા બેન પ્રકાશ ભાઈ દવે અને પાણી પુરવઠા ચેરમેન શ્રી અમિત ભાઈ રાજગોર નો આભાર વ્યક્ત કર્યો
નગરપાલિકા ના મહિલા પ્રમુખ શ્રી સંગીતા બેન પ્રકાશ ભાઈ દવે અને પાણી પુરવઠા ચેરમેન શ્રી અમિત ભાઈ રાજગોર નો સંદેશ
મારું ડીસા સુંદર ડીસા સ્વચ્છ ડીસા શહેર