સુરેન્દ્રનગર શહેરના રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીન પાસેથી એક વૃધ્ધ વ્યક્તિ મૃત હાલતમાં મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.રેલવે પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીનની નજીક એક વૃધ્ધની લાશ પડી હોવાની જાણ થતા રેલવે પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને આશરે ૬૫ વર્ષની વયના ભીક્ષુક જેવા લાગતા વૃધ્ધને ગાંધી હોસ્પીટલ લઈ જવાતા ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો. મૃતક પાસેથી કોઈ ઓળખનો પુરાવો ન મળી આવતા હાલ લાશ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. મૃતકના વાલીવારસની શોધ રેલવે પોલીસના ભરતસીંહ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ચોમાસામાં વાળને હેલ્ધી બનાવવા માટે ઘરે જ બટર મિલ્ક-આદુ શેમ્પૂ બનાવો
 
 
                      ચોમાસાની ઋતુમાં વાળની ખાસ કાળજી લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. આ સમય દરમિયાન, હવામાનમાં ભેજને...
                  
   પતિને નવો મોબાઇલ લઇ આપવાનું કહેતા પતિ ખીજાતા કવિતાબેને ઝેરી દવા પી લીધી હતી  
 
                      મધ્યપ્રદેશના જોબટ ગામના અને હાલ અમરેલીના મોણપુરની સીમમા રહી ખેતમજુરી કામ કરતા એક મહિલાએ તેના...
                  
   ৰহাৰ স্বপ্নদ্ৰষ্টা হিৰন্যনাৰায়ন বৰা ৰ স্মৃতি ত শ্ৰদ্ধাঞ্জলি অনুষ্ঠান২১ মেত
অনুষ্ঠিত হব সৰ্বধৰ্মীয় প্ৰাৰ্থনা,স্মৃতিচাৰন সভা আৰু উন্মোচন হব স্মৰণিকা। 
 
                      ৰহাৰ স্বপ্নদ্ৰষ্টা, বিশিষ্ট শিক্ষাবিদ,অভিনেতা,সুবক্তা হিৰন্যনাৰায়ন বৰা ৰ স্মৃতি ত অহা ২১মে তাৰিখে...
                  
   Ponniyin Selvan 2 box office day 4 collection: Aishwarya Rai's film earns over ₹200 crore gross worldwide 
 
                      Ponniyin Selvan 2 box office day 4 collection: The film has already earned over ₹200 crore gross...
                  
   
  
  
 