વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીર વિદ્યાથની શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન એક શખ્સે સગીરાને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીર વિદ્યાથની સ્કૂલે જઈ રહી હતી. તે દરમિયાન અરવિંદભાઈ ભૂપતભાઈ કણઝરિયાએ લલચાવી વિદ્યાથનીને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ બનાવ અંગે ઘરે માતા-પિતા કે પરિવારજનોને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જ્યારે આ મામલે સગીરાએ ઘરે આવી માતા-પિતાને જાણ કરતા પરિવારે જોરાવરનગર પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लौकी के फायदे: तुम्हीही लौकी खाण्याचे तोंडी बनवले तर जाणून घ्या उन्हाळ्यात खाण्याचे फायदे.
लौकीच्या नावाने चिडलेल्या लोकांपैकी तुम्ही आहात का? जर होय, तर तुम्ही हा लेख जरूर वाचा. या लेखात...
તા.૧૭/૧૧/ર૦ર૨ પાદરા કરખડી કેનાલ રોડ પાસેથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી
તા.૧૭/૧૧/ર૦ર૨ પાદરા કરખડી કેનાલ રોડ પાસેથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી
Arvind Kejriwal Rahul Gandhi Meeting: केजरीवाल बोले- राहुल गांधी से मांगूंगा समय | Delhi Ordinance
Arvind Kejriwal Rahul Gandhi Meeting: केजरीवाल बोले- राहुल गांधी से मांगूंगा समय | Delhi Ordinance
તળાજાના બેલાથી ચૂડી ગામ વચ્ચેનો રોડ ચાર વર્ષમાં ધોવાયો, તો બાવળો અકસ્માત નોતરે તેવી સ્થિતિ
તળાજા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોના માર્ગોની બંને બાજુ ગાંડા બાવળના બેફામ ઉપદ્રવથી વાહન અકસ્માતની...
બહુ ચર્ચિત છોટાઉદેપુર -137 વિધાનસભામા રાજેન્દ્રસિંહ મોહનસિહ રાઠવા નો 29328 જંગી લીડ સાથે વિજય
છોટા ઉદેપુર વિધાનસભા સીટ કોંગ્રેસ નું ગઢ ગણાતી સીટ હતી અહીં વર્ષોથી મોહનસિંહ રાઠવા ધારાસભ્ય તરીકે...