વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીર વિદ્યાથની શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન એક શખ્સે સગીરાને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીર વિદ્યાથની સ્કૂલે જઈ રહી હતી. તે દરમિયાન અરવિંદભાઈ ભૂપતભાઈ કણઝરિયાએ લલચાવી વિદ્યાથનીને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ બનાવ અંગે ઘરે માતા-પિતા કે પરિવારજનોને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જ્યારે આ મામલે સગીરાએ ઘરે આવી માતા-પિતાને જાણ કરતા પરિવારે જોરાવરનગર પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थानी सिंगर मनराज दीवाना गिरफ्तार, 16 महीने पुराने मामले में पुलिस ने की कार्रवाई
टोंक। राजस्थानी सिंगर मनराज दीवाना को टोंक की बरोनी थाना पुलिस ने गिरफ्तार कर बुधवार को कोर्ट में...
শিৱসাগৰ যুৱদলত সদৌ অসম টুৰিষ্ট গাইড এচ'ছিয়েশ্যনৰ প্ৰথম বাৰ্ষিক অধিবেশন ।
দেওবাৰে শিৱসাগৰ যুৱদলত সদৌ অসম টুৰিষ্ট গাইড এচ'ছিয়েশ্যনৰ প্ৰথম বাৰ্ষিক অধিবেশন খনি এক গাম্ভীৰ্য...
Diabetes patient Nonveg खा सकते हैं या नहीं | How to Include Non Veg in Diabetic Diet
Diabetes patient Nonveg खा सकते हैं या नहीं | How to Include Non Veg in Diabetic Diet
રાજકોટ : એરગન ફાયરિંગ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
રાજકોટ : એરગન ફાયરિંગ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ