ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના લુટના ગુનામાં છેલ્લા એકાદ 1 વર્ષથી ફરાર આરોપી સોહીલ અબ્બાસભાઈ રે સુરેન્દ્રનગર લક્ષ્મીપુરા શેરી નંબર એક માંથી પોતાના ઘરેથી પકડી પાડ્યો હતો. આરોપીની પૂછરપરછ કરતા તે અગાઉ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇલ ગુનામાં સામેલ હોવાનું ખૂલ્યું હતું.પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા આરોપીની ધરપકડ કરી ધ્રાંગધ્રા સીટી પોલીસને સોપવામાં આવ્ય હતો ત્યારે વધુ તપાસ ધાંગધ્રા સીટી પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોશિયલ મીડિયામાં હથિયાર વેંચતા 3 આરોપીઓ ઝડપાયા
અમદાવાદ
ક્રાઈમ બ્રાન્ચે સોશિયલ મીડિયામાં હથિયાર વહેંચતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી...
નોંઘણવદર ગામે નવા નિરના વધામણાં કરવામાં આવ્યા
નોંઘણવદર ગામે નવા નિરના વધામણાં કરવામાં આવ્યા
Calcium Supplements लेने से Heart Attack का रिस्क बढ़ता है? डॉ. ने क्या बताया? | Sehat ep 857
Calcium Supplements लेने से Heart Attack का रिस्क बढ़ता है? डॉ. ने क्या बताया? | Sehat ep 857
ચિત્તોડગઢ કિલ્લા પર એક શામ બાણ માતાજી કે નામ ભજન સંધ્યા યોજાશે
પુરાણ પ્રસિદ્ધ બ્રહ્માણી : બાણ માતાજી માતાજીના પાટ સ્થાન ચિત્તોડગઢના કિલ્લા પર માતાજીની મહિમા અને...
અમરેલી જિલ્લાના નાના રાજકોટ ગામે વૃધ્ધ દંપતીને માર મારી , વૃધ્ધની હત્યા કરી લુંટ ચલાવેલ તે લુંટ અને હત્યાના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી લુંટારૂ ગેંગના ત્રણ પૈકીના બે આરોપીઓને લૂંટમાં ગયેલ રોકડ રકમ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી
ગુનાની વિગત અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામે લખમણભાઇ વિરજીભાઇ વાડદોરીયા , ઉ.વ .૭૨...