કાલોલ શહેરના કલાલ ઝાંપા વેરાઇ માતાના મંદિરની બાજુમાં ગોપાષ્ટમી નિમિત્તે કામધેનુ ગૌ શાળા ખાતે"ગૌ"છપ્પન ભોગનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું ૧૦ જાતના શાક, ૧૦ જાતના કઠોળ, ૧૦ જાતનુ દાણ,૧૦ જાતનુ અનાજ, ગાય ખાય તેવી મીઠાઈ અને ફળો ધરાવવામાં આવ્યા હતા કાર્યક્ર્મ નુ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ,વિષ્ણુસહસ્ત્રનામ પરિવાર,પતંજલિ પરિવાર, ગાયત્રી પરિવાર,કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ અને દર્શન તથા પંડ્યા પરિવાર તેમજ ગૌ પ્રેમી ભાઇ-બહેનોએ ઉત્સાહભેર ગૌ છપ્પન ભોગના આયોજનમાં ભાગ લીધો હતો અને ગૌ માતાના દર્શન કરી આશીર્વાદ લઇ ગોપાષ્ટમી પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી ગૌ શાળા ના ટ્રસ્ટી સતીશ શાહ, ટ્રેઝરર રતિલાલ પટેલ, સેક્રેટરી જયંતી પંડ્યા તેમજ તમામ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા આ તબક્કે ઘાસ ક્ટર મશીન ના દાતા તરફથી આપેલ જેનુ ઉદઘાટન વિષ્ણુ સહસ્ત્ર પરિવાર, ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યુ સમસ્ત કાર્યક્રમ નુ સંચાલન જયંતીભાઈ પંડ્યા એ કર્યુ હતુ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના રાણપુર ગામમાં લંપીગ્રસ્ત ગાયોની કરાઇ અંતિમવિધિ
●ડીસાના રાણપુર ગામમાં લંપીગ્રસ્ત 21 ગાયોના દુર્ગંધ મારતા મૃતદેહોની ગ્રામ પંચાયત દ્વારા...
કોંગ્રેસ દ્વારા જાહેરાત : વિના મૂલ્યે આરોગ્ય સેવા પૂરી પાડવા અને અનોખો મોડલ પૂરું પાડવા જાહેરાત
અખબારી યાદીતા.૨૭-૦૮-૨૦૨૨
• ગુજરાતમાં માતા, બાળકો અને તમામ નાગરીકોને સારવાર સરકારી...
PM Modi के Maharashtra में ज़्यादा रैली करने पर क्या बोले CM Eknath Shinde? (BBC Hindi)
PM Modi के Maharashtra में ज़्यादा रैली करने पर क्या बोले CM Eknath Shinde? (BBC Hindi)
ৰহা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয় ত বিদায় সম্বৰ্ধনা সভা অনুষ্ঠিত।
অৱসৰ প্ৰাপ্ত ৪জন শিক্ষয়ত্ৰী সহ ৭গৰাকী শিক্ষাগুৰু সকলক বিদায় সম্বৰ্ধনা।
ৰহা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয় ত আজি বিদায় সম্বৰ্ধনা সভা অনুষ্ঠিত হয়।
ৰহা উচ্চতৰ...
ইংৰাজী মাধ্যমৰ পাঠ্যপুথি বিতৰনৰ চৰকাৰে লোৱা সিদ্ধান্তৰ বিৰোধীতা এৱছু - বড়ো সাহিত্য সভাৰ
- নতুন শিক্ষাবৰ্ষৰ আগমূহুৰ্তত চৰকাৰে বিদ্যালয় সমুহলৈ প্ৰদান কৰা পাঠ্যপুথি বিতৰনক লৈ আজি...