કાલોલ ના સર્કલ મામલતદાર રાકેશ સુથારીયા ખનીજ ચોરી કરતા તત્વો ને અંકુશમાં રાખવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા આકસ્મીક ચેકીંગ મા હતા ત્યારે કાતોલ બોરું રોડ ઉપર થી રેતી ભરેલ એક ટ્રેકટર ને રોકી ચાલક પાસે રેતી ની પરમીટ માંગતા કોઇ પણ પ્રકારની પરવાનગી જોવા મળેલ નહોતી જેથી ટ્રેક્ટર મામલતદાર કચેરીમાં મુકાવી ૨ ટન સાદી રેતી કિંમત રૂ ૧૦,૦૦૦/ સહિત ટ્રેક્ટર સીઝ કરી ટ્રેક્ટર માલીક પ્રવીણ પંછીભાઈ વંઝારા સામે માઈન્સ એન્ડ મિનરલ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરવા જીલ્લા ખનીજ વિભાગ ને યાદી કરતા ખનીજ ચોરો મા ફફડાટ ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Seedha Sauda Stock Picks: Zenith Info & HPCL में निवेश का यही मौका? | Business News
Seedha Sauda Stock Picks: Zenith Info & HPCL में निवेश का यही मौका? | Business News
લસુન્દ્રા પાસે કાર અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત.
વરસાદી વાતાવરણ વચ્ચે ગુજરાતમાં રોડ રસ્તાની હાલત કથળી પડી છે. લોકો જીવના જોખમે વાહન ચલાવી રહ્યા...
સુરત : માન દરવાજા વિસ્તારમાં BRTS બસનો કહેર યથાવત | SatyaNirbhay News Channel
સુરત : માન દરવાજા વિસ્તારમાં BRTS બસનો કહેર યથાવત | SatyaNirbhay News Channel
મેઘરજ તાલુકામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી
#buletinindia #gujarat #arvalli
હોળી બાદ ધૂળેટીના દિવસે પણ વરસાદ....
હોળી બાદ ધૂળેટીના દિવસે પણ વરસાદ....