કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે આજ રોજ ૧૨૭ વિધાનસભા કાલોલનાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા નૂતવર્ષાભિનંદનનાં સ્નેહ મિલન કાર્યક્રમનું આવનાર દિવસોમાં આયોજન કરવાનું હોય જેને લઈ કાલોલ તાલુકાના અને નગરનાં ભાજપના કાર્યકર્તાઓ ની ઉપસ્થિતમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવનાર દિવસોમાં યોજાનાર સ્નેહ મિલન કાર્યક્રમમા તાલુકા અને નગરનાં હોદેદારો અને તમામ મોરચાનાં હોદેદારો તથા ભારતીય જનતા પાર્ટીનાનાં તમામ કાર્યકર્તાઓ સ્નેહ મિલન કાર્યક્રમમા મોટી સંખ્યામાં હાજર રહે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. તદઉપરાંત ૧૨૭ વિધાનસભાનાં હાજર કાર્યકર્તાઓએ કાલોલ તાલુકાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને તમામ કાર્યકરો વતી પુષ્પ ગુચ્છ દ્વારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
32MP सेल्फी कैमरा के साथ Oppo जल्द लाएगी नया 5G Smartphone, प्रोसेसर भी मिलेगा पावरफुल
Oppo जल्द भारतीय मार्केट में एक नया 5जी स्मार्टफोन लॉन्च करने वाली है। इस फोन को मार्केट में पहले...
BANASKATHA NEWS: ડીસા લાખણી પંથકમાં પાણીની સમસ્યાનો કાયમી હલ આવશે
BANASKATHA NEWS: ડીસા લાખણી પંથકમાં પાણીની સમસ્યાનો કાયમી હલ આવશે
DEESA // ડીસા નવા બસ સ્ટેન્ડ ખાતેથી વિદેશી દારૂ સાથે એક ઈસમને પકડી પાડતી ડીસા શહેર ઉત્તર પોલીસ..
ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારના નવા બસ સ્ટેન્ડ ખાતેથી વિદેશી દારૂ સાથે એક ઈસમને પકડી પાડતી...
অৰুণাচলীৰ সন্মুখত কিয় বিপাঙত পৰিল মন্ত্ৰী বিমল বড়া
অৰুণাচলীৰ সন্মুখত কিয় বিপাঙত পৰিল মন্ত্ৰী বিমল বড়া।
অসম-অৰুণাচল প্ৰদেশৰ বিবদমান এলেকা পৰিদৰ্শন...
Infinix Note 30: 15 हजार से भी कम कीमत में आ रहा इंफीनिक्स का 5G फोन, 108MP कैमरा के साथ मिलेगी तगड़ी बैटरी
Infinix Note 30 5G India Launch Confirm इंफीनिक्स बहुत जल्द अपना नया बजट 5G फोन इंडियन मार्केट...