સુરેન્દ્રનગરની નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજુર યુવક ડૂબ્યા હતા. જેમાં એકનો બચાવ થયો હતો, જ્યારે બીજાનું મોત થયું હતું. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલમાં પડ્યા હતા. હાલમાં અન્ય એક મજુરની શોધખોળ ચાલુ છે.સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજૂર યુવક ડૂબ્યા હતા. જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરી છે. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલ પડતા ડૂબવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વેજલપુર પાસેથી વિદેશી દારૂ બિયર નો ૬.૭૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વેજલપુર પાસેથી વિદેશી દારૂ બિયરનો 6.71લાખનો મુદ્દામાલ કબજે કર્યો....
Chandrayaan 3 Updates: आखिरी 17 minute में ISRO भी नहीं कंट्रोल कर पाएगा चंद्रयान-3 | Moon Mission
Chandrayaan 3 Updates: आखिरी 17 minute में ISRO भी नहीं कंट्रोल कर पाएगा चंद्रयान-3 | Moon Mission
पूर्व विधायक स्व. बांठिया जी के सेवा का भाव पवित्र था :- क्षेत्रीय प्रचारक निम्बाराम
पूर्व विधायक स्व. बांठिया जी के सेवा का भाव पवित्र था:- क्षेत्रीय प्रचारक निम्बाराम
संस्तुति एवं...
ફતેપુરા:-આહાર દ્વારા ગોકુળ આઠમની અનોખી ઉજવણી
ફતેપુરા ,રૂપાખેડાના શ્રી પર્વતભાઈ વાદી એ 108 એમ્બ્યુલન્સ ના ડ્રાયવર ની ફરજ બજાવતા હતા.એક દિવસ...