નૂતન વર્ષના પ્રથમ દિને કાલોલ તાલુકાના સાતમણના સણસોલી રોડ પર થયેલા એક માર્ગ અકસ્માતમાં સાતમના ના બાઈક ચાલકનું મોત થતાં નૂતન વર્ષની ઉજવણીમાં વ્યસ્ત પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો. પોલીસ મથકે આપેલ ફરિયાદ મુજબ કાલોલ તાલુકાના સાતમણા ગામના રહીશ બળવંતસિંહ કાભાઈભાઈ પરમાર ઉ. વ. 45 નૂતન વર્ષના પ્રથમ દિને પારિવારિક ઉજવણીઓ પતાવી પોતાના અંગત સ્નેહીજનોને મળવા પોતાની જ માલિકીનું બાઈક લઈને નીકળ્યા હતા તે વેળાએ સણસોલી સાતમણા રોડ પર કેનાલના વળાંક પાસે બાઈકના સ્ટેયેરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડની સાઇડ પરના ઝાડી ઝાંખરામાં આવેલ પથરાળ જમીન પર પટકાયા હતા. અકસ્માતને લઈ માથાના અને શરીરના ગંભીર રીતે ઇજાગ્રસ્ત બળવંતસિંહને સારવાર મળે તે પહેલા ઘટના સ્થળે જ તેઓનું મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં તેઓના પરિજનો સાથે ગામલોકો ઘટના સ્થળે દોડી આવતા માતમનો માહોલ સર્જાયો હતો. નૂતન વર્ષના પ્રથમ દિને જ ગામના રહીશની મોત થતાં સાતમણા પંથકમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને લઇ ઘટના સ્થળે પહોંચેલી કાલોલ પોલીસે મૃતકના પોસ્ટ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঢকুৱাখনা নৰ্মাল স্কুলতো অভিৰুচি ক্ৰীড়া দিৱস পালন।
ঢকুৱাখনা নৰ্মাল স্কুলতো অভিৰুচি ক্ৰীড়া দিৱস পালন।
আজি ৰাজ্যৰ বিভিন্ন প্ৰান্তৰ দৰে ঢকুৱাখনা...
Beharbari output Actor Anshuman Bhuyan at Baligaon Raas festival in Dhakuakhana
Actor Beharbari output Anshuman Bhuyan || Baligaon Ras festival || Dhakuakhana || Kancha Kanchi
নলবাৰীতো অনুষ্ঠিত হ'ল ৰাজ্যৰ সৰ্ববৃহৎ নিযুক্তিৰ পৰীক্ষা
নলবাৰীতো অনুষ্ঠিত হল ৰাজ্যৰ সৰ্ববৃহৎ নিয়ুক্তিৰ পৰীক্ষা
#GirSomnath | 31 ડિસેમ્બર ને લઈ ને પોલીસ આવી એક્શન મોડ માં | Divyang News
#GirSomnath | 31 ડિસેમ્બર ને લઈ ને પોલીસ આવી એક્શન મોડ માં | Divyang News
ખેડા કઠલાલ ભાનેર પાસે ગત મોડી રાત્રે અકસ્માત 3 ના મો-ત 2022 | Spark Today News
ખેડા કઠલાલ ભાનેર પાસે ગત મોડી રાત્રે અકસ્માત 3 ના મો-ત 2022 | Spark Today News