સુરેન્દ્રનગર સ્વામી નારાયણ મંદિરના સ્વામી પરમ પ્રકાશસ્વામીનું અંદાજે 80 વર્ષની ઉમરે હાર્ટએટેકથી મોત નીપજ્યું હતું. 1985માં સ્વામીનારાયણ સમપ્રદાયમાં જોડાયા બાદ સુરેન્દ્રનગર સ્વામી નારાયણ મંદિરમાં જેઓ નિરીક્ષક પદ ઉપર સેવા આપી રહ્યા હતા.જેમને નિદ્રામાં જ હૃદયરોગનો હુમલો આવ્યા બાદ પ્રરમપ્રકાશ સ્વામીનું મૃત્યુ થતાં સ્વામી નારાયણ સ્વામીઓમાં શોકનું વાતાવરણ ફેલાઈ જવા પામ્યું હતું.આ અંગે સુરેન્દ્રનગર સ્વામી નારાયણ મંદિરના સાધુ ધર્મચિંતનદાસજીએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર મંદિરે રહીને સેવા આપી રહેલા પૂ.પરમપ્રકાશ સ્વામી આજે વહેલી સવારે અક્ષરધામ નિવાસી થયા છે. તેઓના સ્વાસ્થ્યમાં ગઈકાલ સુધી દેખીતી રીતે કોઈ તકલીફ જણાઈ ન હતી.રાત્રે આરામમાં પધાર્યા બાદ ઊંઘમાં જ હૃદયરોગનો હુમલો આવી જતા તેઓ ધામમાં પધાર્યા છે.પૂ.પરમપ્રકાશ સ્વામીએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના હસ્તે 1985માં દીક્ષા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ઘણા વર્ષો સુધી અટલાદરા છાત્રાલયમાં રહી સેવા આપી હતી.છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ સુરેન્દ્રનગર મંદિર ખાતે સંત નિરીક્ષક તરીકેની સેવા આપી રહ્યાં હતા.તેઓનું જીવન ખૂબ જ નિયમિત, શિસ્તબદ્ધ અને સાદગીપૂર્ણ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रात में लाइट कटने से ग्रामीण अंधेरे में भय के साथ हो रहे जीने को मजबुर केशवरायपाटन
रात में लाइट कटने से ग्रामीण अंधेरे में भय के साथ हो रहे जीने को मजबुर
केशवरायपाटन 30 जुलाई।...
અમિતશાહની જાહેર સભામાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મીઠી નિંદર માણતા ઝડપાયા
અમિતશાહની જાહેર સભામાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મીઠી નિંદર માણતા ઝડપાયા
૨૮મી નવેમ્બર ૨૦૨૨ થી ટ્રેન ( રેલ ) માં પરિવર્તન ભારતીય પશ્ચિમ રેલવે, ની સંપૂર્ણ જાણકરી જોવો sms news ઉપર
28મી નવેમ્બર, 2022થી બદલાયેલા ટ્રેન નંબર સાથે વલસાડ - વડનગર ઇન્ટરસિટીનું સુપરફાસ્ટ ટ્રેનમાં...
अज्ञात कारणों के चलते युवक ने निगला जहरीला पदार्थ गंभीर हालत में जिला चिकित्सालय रैफर
पन्ना जिले के अमानगंज थाना क्षेत्र अंतर्गत आने बाले नगर अमानगंज के वार्ड...
पन्द्रह दिवसीय 5157 वें श्री महेश नवमी महोत्सव के फोल्डर का हुआ विमोचन
पन्द्रह दिवसीय 5157 वें श्री महेश नवमी महोत्सव के फोल्डर का हुआ विमोचन
बून्दी। पन्द्रह दिवसीय...