ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે લાઈબ્રેરીનુ ખાત મુહુર્ત કરવામાં આવ્યું ડીસા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા