ખેડા.

 ઠાસરા.

ઠાસરા નગર નાં મુખ્ય બજાર અને માર્ગો પર ઉભરતી ગટરો નાં ગંદા પાણી વારંવાર વહેતા વેપારીઓ તથા રાહદારીઓ હેરાન..

દીવાળી જેવા પવિત્ર પર્વ માં ઠાસરા બજારો નાં માર્ગો પર વહેતાં ગંદા પાણી.

દીવાળી જેવા પવિત્ર તહેવારો ને લઈ બજારો માં ગ્રાહકો ની ભીડ જામતી હોય છે. પરંતુ ઉભરતી ગટરો ને કારણે રાહદારીઓ અને ગ્રાહકો ને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.

વારંવાર રજુઆતો છતાં નગરપાલિકા નાં આંખ આડા કાન..

ઠાસરા નગર પાલિકા શહેરમાં સાફસફાઈ અને ઉભરતી ગટરો જેવા કાર્યો કરવાં માં નિસ્ફળ.