ભારત દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી ના જન્મ દિવસ ની ઉજવણી નિમિત્તે ફુટ વિતરણ કાર્યક્રમ યોજાયો આવ્યો હતો ડીસા શહેર સીવીલ હોસ્પિટલમાં ડીસા શહેર ના પુર્વ ધારાસભ્ય શ્રી શંશીકાન્ત પંડ્યા જી ઞોવાભાઈ દેસાઈ નઞરપાલિકા પ્રમુખ બેન શ્રી સંગીતા બેન દવે મહામંત્રી રાકેશ ભાઈ પટેલ હકમાજી જોર્ષી યુવા મોરચા પ્રમુખ વિજય ભાઈ વાઘેલા તમામ હોદ્દેદારો કાર્યકર્તા હાજર રહ્યા હતા ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી