કાલોલ શહેર સહિત તાલુકા પંથકના લોકોને મતદારયાદીમાં નામ હોવો જરૂરી છે જેને લઇ સમગ્ર રાજ્ય સાથે પંચમહાલ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે .જેના ભાગરૂપે ચાર તબક્કામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં ડીસેમ્બર માસમાં બાકી રહેલી સ્થાનિક સ્વરાજ્યની અને ૨૦૨૪ માં લોકસભાની ચૂંટણીઓની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે મતદાન કરવું એ આપણી ફરજ છે.તેનાથી આપણે લોકશાહી ના પાયા ને મજબૂત કરી શકીએ છે. પણ તેના માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે.જેના ભાગરૂપે લોકોમાં મતદાનને લઈને વધુમાં વધુ જાગૃતિ આવે તે હેતુથી નવનિયુક્ત કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર તથા તેમની ટીમ દ્વારા કાલોલ શહેર સહિત તાલુકાના મતદાન મથકો ખાતે બી.એલ.ઓ દ્વારા કરાતી કામગીરીની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા: પોલીસ હેડ ક્વાર્ટર ખાતે હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન
વડોદરા: પોલીસ હેડ ક્વાર્ટર ખાતે હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન
Maharashtra: एकनाथ शिंदे ने बदली अपनी डिस्प्ले तस्वीर, बोले- इस फैसले के खिलाफ हम सुप्रीम कोर्ट जाएंगे
मुंबई। महाराष्ट्र के पूर्व मुख्यमंत्री उद्धव ठाकरे को शुक्रवार को एक बड़ा झटका लगा है। बता दें कि...
ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની પાંચમી કારોબારી સમિતિની સભા યોજાઇ:જેમાં ચાર કારોબારી સભ્યોની નિમણૂંક કરવામાં આવી.
શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એક અખબારી યાદીમાં જણાવ્યાં અનુસાર સુરેન્દ્રનગર...
চান্দমাৰী আৰক্ষীৰ জালত পিষ্টলসহ যুৱক, ঘটনা সন্দৰ্ভত আটক এজন ঠিকাদাৰো
মহানগৰীত পুনৰ পিষ্টলসহ গ্ৰেপ্তাৰ যুৱক। গুৱাহাটীৰ চান্দমাৰীৰ ভাস্কৰ নগৰৰ পথৰ পৰা পিষ্টলসহ...
AMRELI : બગસરા સરકારી કન્યા છાત્રાલયમાં ગણેશઉત્સવની ઉજવણી
AMRELI : બગસરા સરકારી કન્યા છાત્રાલયમાં ગણેશઉત્સવની ઉજવણી