થરાદના શહેર માં આવેલ માધુ હોસ્પિટલ પાસે ફ્રી ઓફ ડાયાબિટીસ ચેકઅપ નો કેમ યોજાયો હતો જેમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ ડો. પ્રવિણસિંહ ચૌહાણ ડો. રીતેશભાઈ પ્રજાપતિ થરાદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ ઓઝા મહામંત્રી ઉમેદભાઈ પરમાર મહામંત્રી પ્રતાપભાઈ સોની વિધાનસભા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ હાજાજી રાજપુત અને સહ ઇન્ચાર્જ રાજેશભાઈ જોશી સહિતના લાયનના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ ડાયાબિટીસ ચેક કરવાનો લાભ લીધો હતો થરાદ માં માધુ હોસ્પિટલ દરરોજ સમય સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે (ભુખ્યા પેટે તપાસ કરાવી ડાયાબિટીસનું નિદાનદ રોજ ફ્રી.ઓફ કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
J&K Reservation और J&K Reorganisation (Amend) Bill पर चर्चा के दौरान Modi सरकार पर भड़के Owaisi
J&K Reservation और J&K Reorganisation (Amend) Bill पर चर्चा के दौरान Modi सरकार पर भड़के...
দেওমৰনৈত অসম জাতীয়তাবাদী যুৱ-ছাত্ৰ পৰিষদৰ শাখা সমিতি গঠন
দেওমৰনৈত অসম জাতীয়তাবাদী যুৱ-ছাত্ৰ পৰিষদৰ শাখা সমিতি গঠন
অসম জাতীয়তাবাদী যুৱ-ছাত্ৰ পৰিষদ,...
શહેરમાં વેચાતા પ્લાસ્ટિક થેલીઓ પર પ્રતિબંધ કોણ લાદશે ક્યારે લાગશે
શહેરમાં વેચાતા પ્લાસ્ટિક ની થેલીઓ પર પ્રતિબંધ કોણ લાદશે ક્યારે લાદશે. પ્રતિબંધિત પ્લાસ્ટિક...
અમદાવાદ એરપોર્ટ હવે 39 ડોમેસ્ટિક અને 15 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે કનેક્ટેડ, દીવ સહિત અનેક ડાઇરેક્ટ ફ્લાઈટ્સ શરૂ
અમદાવાદ એરપોર્ટથી ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા દીવની અને જેસલમેરની ડેઇલી ડાઇરેક્ટ ફ્લાઈટ માટે બુકિંગ...
सरूपगंज में पैदल जातरूओ के लिए 18वां राम रसोडे का शुभारंभ हुआ
सरूपगंज में पैदल जातरूओ के लिए 18वां राम रसोडे का शुभारंभ हुआ
सरूपगंज, सिरोही...