થરાદના શહેર માં આવેલ માધુ હોસ્પિટલ પાસે ફ્રી ઓફ ડાયાબિટીસ ચેકઅપ નો કેમ યોજાયો હતો જેમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ ડો. પ્રવિણસિંહ ચૌહાણ ડો. રીતેશભાઈ પ્રજાપતિ થરાદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ ઓઝા મહામંત્રી ઉમેદભાઈ પરમાર મહામંત્રી પ્રતાપભાઈ સોની વિધાનસભા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ હાજાજી રાજપુત અને સહ ઇન્ચાર્જ રાજેશભાઈ જોશી સહિતના લાયનના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ ડાયાબિટીસ ચેક કરવાનો લાભ લીધો હતો થરાદ માં માધુ હોસ્પિટલ દરરોજ સમય સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે (ભુખ્યા પેટે તપાસ કરાવી ડાયાબિટીસનું નિદાનદ રોજ ફ્રી.ઓફ કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળા પહેલાં તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઇઃ છેલ્લા ૨ દિવસ દરમિયાન આશરે 300 દુકાનો આગળના દબાણો દૂર કરાયા..
આગામી તા. ૨૩ થી તા.૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમિયાન વિશ્વ પ્રસિધ્ધ યાત્રધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો...
આઝાદી75માં અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં સ્વતંત્ર દિવસની કરાઇ ધામધૂમપૂર્વક ઉજવણી
આઝાદી75માં અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં સ્વતંત્ર દિવસની કરાઇ ધામધૂમપૂર્વક ઉજવણી
Infosys Shares Q3 Results Expectation | आज के आंकड़ें के पहले क्या है अनुमान? | IT Sector | Business
Infosys Shares Q3 Results Expectation | आज के आंकड़ें के पहले क्या है अनुमान? | IT Sector | Business
ભગવાન કે માણસની જાત એવા પ્રેમની શું કરવી વાત | Vinay Nayak | Divya Chaudhary | #shorts
ભગવાન કે માણસની જાત એવા પ્રેમની શું કરવી વાત | Vinay Nayak | Divya Chaudhary
Rajasthan Election 2023: BJP पर हमलावर हुए CM Ashok Gehlot, कसा बड़ा तंज | Congress | Shanti Dhariwal
Rajasthan Election 2023: BJP पर हमलावर हुए CM Ashok Gehlot, कसा बड़ा तंज | Congress | Shanti Dhariwal