કાલોલ તાલુકામાં ગેરકાયદેસર રેતી અને માટીનું ખનન અટકાવવા માટે વારંવાર કાલોલ ની મામલતદાર કચેરી ખાતે ખનીજ વિભાગ, પ્રાંત અધિકારી, કાલોલ તેમજ વેજલપુર પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ વખતોવખત બેઠકો કરી ગેરકાયદેસર થતું ખનન અટકાવવા માટે ચર્ચા વિચારણા કરે છે ત્યારે પંચમહાલ જીલ્લા ની ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા કાલોલ તાલુકાના સગનપુરા ગામેથી ભરી તથા પાંચ ટ્રેક્ટર ઝડપી પાડી તમામ ટ્રેક્ટર ગોધરા ખાતે મુકાવી રૂપિયા 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા ના છાણીની 11 માસનીાળાનું મોત ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવઆવ્યો
વડોદરા ના છાણીની 11 માસનીાળાનું મોત ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવઆવ્યો
ડીસાના ગંગાજી વ્હોળા નજીક ડીવાઇડર સાથે અથડાતાં કાર પલ્ટી
ડીસાના જુનાડીસા ગંગાજી વ્હોળા પાસે ભયજનક ડિવાઇડર પર વધુ એક અકસ્માત સર્જાયો છે. આ રસ્તાની ડિઝાઇન...
গোলাঘাটৰ ফলঙনিৰ বিশিষ্ট সমাজকৰ্মী,সাংস্কৃতিক কৰ্মী, ডা:মেৰাজউদ্দিন আহমেদৰ মৃত্যুত অঞ্চলটোত শোকৰ ছাঁ ।
গোলাঘাটৰ কাষৰীয়া মৰঙীৰ ফলঙনিৰ বিশিষ্ট সমাজকৰ্মী,সাংস্কৃতিক কৰ্মী, ডা:মেৰাজউদ্দিন আহমেদ,...