વાયડ રામાપીર મંદિર અને ગૌ શાળા ખાતે પૂનમબા(માસી ) દ્વારા ભજન સત્સંગ અને ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું

 

  સરસ્વતી તાલુકાના વાયડ ગામે રામાપીર મંદિર અને ગૌ શાળા ખાતે મંદિર ની તિથિ નિમિતે પૂનમબા(માસી) અને સમસ્ત ગ્રામજનોના સહયોગ થી ભજન સત્સંગ અને ભોજન પ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

        પૂનમબા તરફ થી છેલ્લા બે વર્ષ થી મંદિરની તિથિ નિમિતે રામાપીર મંદિર અને ગૌ શાળાએ આ ભજન કાર્યક્મ રાખવામાં આવે છે અને આ કાર્યક્રમમાં કંબોઇભક્ત મંડળી, વાયડ ભક્તમંડળી, વડાવલ ભક્તમંડળી, રખાવ ભક્ત મંડળી, અને હરિપુરા ભક્ત મંડળી દ્વારા ભજન સત્સંગ કરવામાં આવે છે

     ડીસા થી સીમામાસી, કરિશ્મામાસી, કાજલમાસી, વગેરે આ કાર્યક્રમ પધારીને ભજન સત્સંગ નો લાભ લીધો હતો