ચુડા ટાઉનમા ગે.કા. રીતે કલીનીક માં પ્રેકટીસ કરતો ડોકટર મનસુખભાઇ નાગજીભાઇ મીઠાપરા જાતે ચ કોળી ઉ.વ. 55 ધંધો તબીબી પ્રેકટીસ બી.કોમ પાસ રહે સમ મંદિર પાસે જોરાવરપીડા તા. ચેડ કશું નગરવાળો પાંને ડોક્ટરી ના હોવા છતા કોઈ પણ જાત નું તબીબી સારવાર કરવા અંગે નું સર્ટી ધરાવતા ના હોવા છતા સામાન્ય લોકો માં ર્ડાકટર તરીકે જાહેર કરી 1 વર્ષથી પ્રેકટીસ કરતો હોય જે આજરોજ રેડ દરમ્યાન એલોપેથી દવાઓ કિંમત રૂપિયા 5060/-ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય મજકુર ઇસમ વિરૂધ્ધ ચુડા પો.સ્ટે.માં ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવેલ. આ કામગીરી પોલીસ ઈન્સ્પેકટર એસ.એમ. જાડેજા, એ.એસ.આઈ ડાયાભાઇ મગનભાઇ પટેલ, એ.એસ.આઇ. રવિભાઇ રાણાભાઇ અલગોતર, પો.કોન્સ મુન્નાભાઇ નાનજીભાઇ રાઠોડએ કરી હતી.