મંકીપોક્સ નામનો રોગ બૂમ પડાવી રહ્યો છે ત્યારે WHO
(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના ડાયરેક્ટર-જનરલ, ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે સજાતીય સેક્સ માણતા પુરુષોને હમણાં સેક્સ ઉપર કંટ્રોલ કરવા સલાહ આપી છે કારણ કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં કે સજાતીય બે પાત્રો વચ્ચે થઈ રહેલા સેક્સને કારણે પણ મંકીપોક્સ થવાનું જોખમ હોય તેઓએ હાલ આવા લોકોને જાતીય આવેગ ઉપર કાબુ રાખવા સલાહ આપવામાં આવી છે.
ગયા મે મહિનામાં મંકીપોક્સનો ફેલાવો શરૂ થયો ત્યારથી, ચેપગ્રસ્ત લોકોમાંથી 98 ટકા ગે સમુદાયના છે જેઓ પુરુષ સાથે બીજો પુરુસ સેક્સ કરે છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

નવી દિલ્હી સ્થિત CSIR-IGIBના વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે વિશ્વમાં મંકીપોક્સના 60 ટકાથી વધુ કેસ યુરોપમાં જોવા મળી રહ્યા છે.
ત્યાં વાયરસનો B.1 ક્લેડ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને સમલૈંગિકોમાં સેક્સ સાથે જોડવામાં આવી રહ્યો છે. ન્યૂ ઈંગ્લેન્ડ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં 540 દર્દીઓમાંથી 98% સમલૈંગિક હોવાનું જાણવા મળ્યું છે.